Whatsapp Status In Gujrati
- બસ બે જ વખત તારો સાથ જોઇએ…એક “અત્યારે” અને એક “હંમેશા” માટે.
- ~
તેરે લિયે છોટે છોટે કામ કિયા કરતે થે પગલી….વરના લેવલ તો હમરા યે હૈ….માવો ઘસવા માટે પણ માણસ રાખીયે છીયે
- ~બધીજ છોકરીઓ મને પ્રેમ કરે તો મે હુ કરુ



- ~તારા ગાલો પર જયારે લેહરાતી લટ અડે છે, તારી કસમ
તારો ત્યારે કુદરતી વટ પડે છે.
- ભલેને અટપટા સો દાખલા છે સંબંધો માં
પણ અહંમ ને બાદ કરો તો જવાબ સહેલાજ છે
- આ જગત માં એવા મિત્રો પણ આવી જાય છે
જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે.
- શું નસીબ હશે એ ચાય નાં કપ ના
જે રોજ સવાર થતા તારા હોઠ એને ચૂમે છે.
- આખી જિંદગી ધાર કાઢ્યા કરો તલવારની
અને છેવટે સોઇથી કામ પતે એમ પણ બને.
- માટલું પણ જોયા કરે છે આજકાલ,
કેટલા સહેલાઇથી ફુટી જાય છે માણસો.
No comments:
Post a Comment